Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા દ્વારા સાબરમતી રિપોર્ટ ફિલ્મના ખાસ શોનું આયોજન

ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા દ્વારા સાબરમતી રિપોર્ટ ફિલ્મના ખાસ શોનું આયોજન

મોરબી : ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા દ્વારા 66 ટંકારા પડધરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા અને હોદ્દેદારો માટે “THE SABARMATI REPORT” ફિલ્મના 24-11-2024 રવિવારે સવારે :- 10:00 કલાકે સ્થળ :- નેક્સસ સિનેમા,મોરબી કંડલા બાયપાસ ,મોરબી ખાતે ખાસ શોનું અયોજન કરવામાં આવ્યું છે. ગોધરા કાંડની વાસ્તવિકતા સાચી માહીતી દર્શાવતી “ધી સાબરમતી રિપોર્ટ” ફિલ્મ ગુજરાત સરકાર દ્વારા પણ કર મુક્તિ આપવામા આવી છે

આ સ્પેશિયલ શો માં પધારવા માટે આપ નિચે મુજબ ના નંબર પર સંપર્ક કરી આપનુ નામ નોંધાવી દેવા અપીલ કરવામાં આવી છે.

મોરબી તાલુકા ભાજપ*

  1. અરવિંદભાઈ વાંસદળીયા(પ્રમુખ)- 9099917004
  2. બચુભાઈ ગળચર- 9825799109
  3. બચુભાઈ અમૃતિયા – 9825481207
  4. તરુણભાઇ પેથાપરા – 9825082704
  5. નિતેશભાઇ બાવરવા- 9825954605

ટંકારા તાલુકા ભાજપ*

  1. કિરીટભાઈ અંદરપા (પ્રમુખ) – 9825083953
  2. ગણેશભાઇ નમેરા – 9377303272
  3. રુપસિંહ ઝાલા – 9925140574

પડધરી તાલુકા ભાજપ*

  1. શૈલેષભાઇ ગજેરા (પ્રમુખ) – 9879660155
  2. છગનભાઇ વાંસજાળીયા – 9825504881
  3. નિલેશભાઇ ડોડીયા – 9925598331
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments