Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆજે બંધારણ દિવસ નિમિતે મોરબીમાં બાર એસો.હોલમાં પરિસંવાદ યોજાયો

આજે બંધારણ દિવસ નિમિતે મોરબીમાં બાર એસો.હોલમાં પરિસંવાદ યોજાયો

મોરબી: ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન- ગુજરાત રાજ્ય તથા જિલ્લા સરકારી વકિલની કચેરી-મોરબી દ્વારા બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજ રોજ તારીખ 26 નવેમ્બર ને મંગળવારના રોજ બપોરે 2 કલાકે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટના બાર એસોસિએશન હોલ ખાતે આ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉદઘાટક તરીકે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ સાહેબ ડી.પી. મહિડા, મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, અતિથિ વિશેષ તરીકે મોરબી જિલ્લા વકીલ મંડળ મોરબીના પ્રમુખ ડી.આર.અગેચાણીયા ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments