Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનાની વાવડી ગામે PGVCL ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

નાની વાવડી ગામે PGVCL ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

રાજકોટ કોર્પોરેટ ઓફીસના માર્ગદર્શન હેઠળ મોરબી પીજીવીસીએલ સર્કલ ઓફીસ દ્વારા ત્રણ દિવસીય ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024-25નું આયોજન કરવામાં આવ્યું છે.

પીજીવીસીએલ મોરબી સર્કલ ઓફીસ દ્વારા તા.30 નવેમ્બરથી 2 ડીસેમ્બર સુધી નાની વાવડી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે જેમાં તારીખ 30ના રોજ સવારે 7:30 કલાકે ઓપનીંગ સેરેમની અને તારીખ 2 ડીસેમ્બરના સવારે 11:30 કલાકે કલોઝિંગ સેરેમની યોજાશે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments