Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા નજીકથી અજણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

ટંકારા નજીકથી અજણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

ટંકારા રાજકોટ હાઇવે પર ખજુરા હોટલથી આગળ અરવિંદભાઈ ધીરૂભાઇ ઉધરેજાની વાડી પાસે આવેલ નદીના કાંઠા નજીક ખરાબામાથી કોઈ અજાણ્ય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ટંકારા રાજકોટ હાઇવે પર ખજુરા હોટલથી આગળ અરવિંદભાઈ ધીરૂભાઇ ઉધરેજાની વાડી પાસે આવેલ નદીના કાંઠા નજીક ખરાબામાથી કોઈ અજાણ્યો પુરુષ જેની અંદાજે ઉ.વ.40 વાળો કોઈ કારણસર મોત નિપજ્યું હોય જેથી મૃત હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments