Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાંથી બાઇકની ઉઠાંતરી કરાઈ

મોરબીમાંથી બાઇકની ઉઠાંતરી કરાઈ

મોરબીના ત્રીકોણબાગ અંદર પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મોરબીના આલાપપાર્ક રોડ પર પટેલનગર લવકુશ એપાર્ટમેન્ટ -૫૦૨ માં રહેતા નિલેશભાઈ મોહનભાઈ કંઝારીયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ36-A-8751 (કિંમત રૂ.40,000)વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ મોરબીના ત્રીકોણબાગ અંદર પાર્કિંગમાથી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments