Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નાની વાવડી ગામેથી બાઇકની ઉઠાંતરી

મોરબીના નાની વાવડી ગામેથી બાઇકની ઉઠાંતરી

મોરબીના નાની વાવડી ગામેથી પલ્સર બાઇક કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લય ગયો હોવાની મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે

મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં રહેતા વિજયગીરી આંનદગીરી ગૌસ્વામીની માલિકીનું રૂપિયા 70 હજારની કિંમતનું પલ્સર બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments