Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રવાપર ગામ નજીકથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો: અન્ય એકની...

મોરબીના રવાપર ગામ નજીકથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો: અન્ય એકની શોધખોળ

મોરબીના રવાપર ગામ પાસે એસ.પી. રોડ ક્રિષ્ના સ્કુલ નજીક જાહેર રોડ પર આરોપી ચિરાગ મનસુખભાઇ જાલરીયા (રહે. તુલસીપત્ર સામે શિવાલય હાઇટસ ઘુનડા રોડ મોરબી)વાળાના પોતાના કબ્જા ભોગવટા વાળીમાથી વિદેશી દારૂની બોટલ નંગ 1 (કિં રૂ.100) તથા કાર (કિંમત રૂ.3,00,000) મળી કુલ કિંમત રૂ.3,00,100ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે આરોપી ચિરાગ જાલરીયાની પુછપરછ કરતા અન્ય એક શખ્સ ભાવેશભાઈ ફેફર (રહે. રવાપર રેસીડેન્સી મોરબી)વાળાનું નામ ખુલતાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments