Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiતળાવીયા શનાળા ગામે તળાવમાં ડૂબેલ યુવાનનો મૃતદેહ મળ્યો

તળાવીયા શનાળા ગામે તળાવમાં ડૂબેલ યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે ગત તા.3ના રોજ તળાવમાં પડી ગયેલા લાલજીભાઈ ભુપતભાઈ કગથરા ઉ.25 નામના યુવાનનો મૃતદેહ ગઈકાલે સવારે મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments