Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના. ન્યુ હાઉસિંગ બોર્ડના મહાદેવ મંદિરે આજે ફૂલોના શણગારથી સજાવી દીપ માળા...

મોરબીના. ન્યુ હાઉસિંગ બોર્ડના મહાદેવ મંદિરે આજે ફૂલોના શણગારથી સજાવી દીપ માળા કરાશે

મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ માર્કેટિંગ યાર્ડની સામે આવેલ સિદ્ધેશ્વર મહાદેવના મંદીરે આજે સાંજે 7 વાગ્યે માધા નશ્રત્ર હોય એટલે ત્રિવેદી એશોસીએટસ તરફથી મહાદેવજીને ફૂલોના શણગારથી સજાવી દીપ માળા અને મહા આરતી ઓરકેસટાના તાલે રાખેલ છે તો મહા આરતી ના દર્શન કરવા માટે તમામ શિવ ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે તેવું મંદિરના પૂજારી પ્રવીણગીરી મહારાજની યાદીમાં જણાવ્યું.છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments