Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નગર દરવાજા નજીક બે પેઢીમાં ચેકિંગ, ૫૦ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો...

મોરબીના નગર દરવાજા નજીક બે પેઢીમાં ચેકિંગ, ૫૦ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

મોરબી : મોરબામાં શુદ્ધ ઘીના નામે નકલી ભેળસેળીયું ઘી વેચવામાં આવતું હોવાની ફરિયાદને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બે સ્થળેથી નમૂના લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપી શંકાસ્પદ 50કિલોગ્રામ ઘી સીઝ કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાગૃત નાગરિક દ્વારા મોરબી શહેરમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળીયું ઘી વેચવામાં આવતું હોવાની ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સવિભાગને કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા મેઈન બજારમાં આવેલ પાયલ સીંગ સેન્ટર તેમજ નહેરૂગેઈટ પાસે આવેલ આબીદ એચ.અંદાણી નામની પેઢીમાંથી નમૂના મેળવી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવાની સાથે 50 કિલોગ્રામ શંકાસ્પદ ઘી સીઝ કર્યું હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments