મોરબીના યુવા ભાજપ અગ્રણી નિર્મલ જારીયાનો આજે જન્મદિવસ છે. તેઓ હાલ મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે. ભાજપ સાથે શરૂઆતથી જોડાઈને પક્ષની વિચારધારા પ્રમાણે કામ કરીને પક્ષના માળખાને વધુ મંજબુત બનાવી રહ્યા છે. તેમજ લોક પ્રશ્નો ઉજાગર કરવામાં સતત સક્રિય રહીને એક સફળ યુવા નેતા તરીકેની પ્રજામાં અમિત છાપ અંકિત રહ્યા છે. આ યુવા નેતાને તેમના જન્મદિવસ પર ઠેરઠેરથી શુભકામનાઓ મળી રહી છે.
