Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવર્લ્ડ આર્થરાઇટિસ ડે નિમિતે આયુષ હોસ્પિટલ દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા...

વર્લ્ડ આર્થરાઇટિસ ડે નિમિતે આયુષ હોસ્પિટલ દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ

મોરબી : “વર્લ્ડ આર્થરાઇટિસ ડે”નિમિતે આયુષ હોસ્પિટલ – મોરબી દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયુષ હોસ્પિટલ – મોરબી, સાવસર પ્લોટ, જૂના બસ સ્ટેન્ડ પાસે તારીખ: 12/10/2024, શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

એપોઇન્ટમેન્ટ માટે : 75750 88884 | 75750 88885

શું તમને ઢીંચણમાં સતત દુઃખાવો રહે છે ?
શું તમને સીડી ચડવા ઉતારવામાં તકલીફ પડે છે ?
શું તમને નીચે જમીન પર ઉઠવા બેસવામાં તકલીફ પડે છે ?
શું તમારા પગ વાંકા થતા જાય છે ?
શું તમને ઢીંચણના ઓપરેશનની સલાહ મળેલી છે ?

ફ્રી કન્સલ્ટન્ટ, એક્સ- રે, BMD (Bone Mineral Density)

ડૉ. રાજદીપ ચૌહાણ
જોઈન્ટ રીપ્લેશમેન્ટ અને ઓર્થોપેડિક

ઉપલબ્ધ સારવાર : માઈક્રોપ્લાસિક (અડધો સાંધો બદલાવવાની સર્જરી)

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments