Thursday, May 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં વીજશોક લાગતા આધેડનું મોત

વાંકાનેરમાં વીજશોક લાગતા આધેડનું મોત

મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં રમેશભાઈ બચુભાઇ દેવથરીયા ઉ.56 નામના આધેડને ખેતરમાં વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતે મૃત્યુના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments