Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા જેલમાં ધકેલાયો

વાંકાનેરમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા જેલમાં ધકેલાયો

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અને અંગ્રેજી દારૂના ગુનામાં સંડોવાયેલા અમીર ઉર્ફે કાળું અબ્દુલભાઇ મોગલ ઉ.વ. 42 રહે. ચંદ્રપુરવાળા સામે પાસા વોરંટ ઇસ્યુ થતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ વેળાએ તેને કેફી પ્રવાહી પીધેલું હોવાનું જણાતા તે મામલે અલગથી કાર્યવાહી કરી તેને ભાવનગર જેલ ખાતે મોકલી દીધેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments