Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ટ્રાફિક પોલીસે વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબીમાં ટ્રાફિક પોલીસે વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી : મોરબીના નહેરૂગેટ ચોક પાસે આજે અમિશ જય બહાદુર નામનો નેપાળી પરિવારનો બાળક પરિવારથી વિખૂટો પડી ગયો હતો. આ અંગે જાણ થતાં ટ્રાફિક પીએસઆઈ ડી.બી. ઠક્કર, ટ્રાફિક બ્રિગેડના ફારૂકભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી બાળકના વાલીને શોધી બાળકને તેને સોંપી દીધો હતો. આમ ખોવાયેલ બાળક મળી જતા પરિવારે ટ્રાફિક પોલીસનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments