Thursday, May 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા લાયન્સ કલબ ઇન્ટરનેશનલના નવા પ્રમુખ હરખજીભાઇ ટી.સાવરીયાનું સન્માન

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા લાયન્સ કલબ ઇન્ટરનેશનલના નવા પ્રમુખ હરખજીભાઇ ટી.સાવરીયાનું સન્માન

મોરબી : આજરોજ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પરશુરામ ધામ મોરબી ખાતે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ મોરબી શહેરના નવા નિમાયેલા પ્રમુખ હરખજીભાઇ ટી.સાવરીયાનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ડો અનિલભાઈ મેહતા,ભુપતભાઈ પંડ્યા એન એન ભટ્ટ હસુભાઈ પંડ્યા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments