Saturday, May 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના નવાપરામા શ્રાવણીયો જુગાર રમતા ચાર ઝબ્બે

વાંકાનેરના નવાપરામા શ્રાવણીયો જુગાર રમતા ચાર ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવાપરા વિસ્તારમાં સોવારીયા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સંજય કરશનભાઇ ડાભી, મહેશ દમજીભાઈ ભખવાડિયા, વિજય ઉર્ફે રાહુલ સોમાભાઈ ધોરીયા અને આરોપી કાનો ઉર્ફે બાબુ કરશનભાઇ ડાભી નામના ઇસમોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1050 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments