Saturday, May 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા પોલીસ કર્મચારીઓ, રિટાયર્ડ આર્મીમેન સહિતનાને રાખડી બાંધી...

મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા પોલીસ કર્મચારીઓ, રિટાયર્ડ આર્મીમેન સહિતનાને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવણી કરાઈ

મોરબી : આજ રોજ મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ભાઈઓ અને ભાજપ જિલ્લાના પ્રમુખ જયંતિભાઇ રાજકોટિયા અને રિટાયર્ડ આર્મી મેન સહદેવસિંહ ઝાલાને મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ભાવનાબેન કૈલા, શહેર ઉપાધ્યક્ષ આરતીબા રાણા, શહેર મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન વાઘેલા, જિલ્લા ઉપપ્રમુખ ભાવનાબેન બદરકિયા, તેમજ કારોબારી સભ્યો ભૂમિબેમ ભટ્ટ, શ્રદ્ધાબેન પટેલ, યોગીતાબેન ઝાલા, સરલાબેન રlચ્છ, હેતલબેન ખારેચા દ્વારા રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments