Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં તે કેમ મારા વિરુદ્ધ અરજી કરી કહી વૃદ્ધને જાનથી મારી નાખવાની...

વાંકાનેરમાં તે કેમ મારા વિરુદ્ધ અરજી કરી કહી વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર : વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં રહેતા દેશાભાઈ કરશનભાઈ બોસિયા ઉ.વ.71 નામના વૃદ્ધ ગત તા.9ના રોજ બાઈક લઈને જતા હતા ત્યારે પાડોશમાં જ રહેતા આરોપી પ્રવીણભાઈ ખીમજીભાઈ ચાવડાએ મોટર સાયકલ ઉભું રખાવી તે કેમ મારા વિરુદ્ધ અરજી કરી હતી કહી ગાળો આપતા દેશાભાઈએ ગાળો આપવાની ના પાડતા આરોપી પ્રવીણભાઈએ આંખ પાસે મુક્કો મારી ઇજા કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments