Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા (મી.)ના વેજલપર ગામે જુગાર રમતા 11ની ધરપકડ

માળિયા (મી.)ના વેજલપર ગામે જુગાર રમતા 11ની ધરપકડ

મોરબી : માળીયા મિયાણાના વેજલપર ગામમાંથી પોલીસે જુગાર રમતા 11 શખ્સોને રૂ.30 હજારની રોકડ સાથે પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, માળીયા મિયાણા પોલીસે બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમાં કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા હોય તે જગ્યાએ રેડ કરી કુલ રાહુલભાઈ ઝીંઝુવાડિયા, મનસુખભાઈ ઝીંઝુવાડિયા, વિક્રમભાઈ સુરેલા, ગૌતમભાઈ દેગામા, હિતેશભાઈ સાંતલપરા, મનહરભાઈ દેગામા, વિજયભાઈ ઝીંઝુવાડિયા, વિનોદભાઈ ઝીંઝુવાડિયા, ધર્મેશભાઈ ઝીંઝુવાડિયા, હિતેશભાઈ ઝીંઝુવાડિયા અને ધનજીભાઈ ઝીંઝુવાડિયાને રોકડ રૂપિયા 30,300 સાથે પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments