હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના માનગઢ ગામની સીમ માથી એક અજાણ્યો પુરૂષ ઇશમ જેની ઉમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાની લાશ મળી આવેલ હોય જે લાશના વાલીવારસ મળી આવેલ ન હોય જેથી લાશની ઓળખ થાય તો અજાણ્યા ઇશમના વાલી વારસ મળી આવેતો હળવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું હતું.
મરણજનાર તથા કપડાનુ વર્ણન ::
અજાણ્યો પુરૂષ ઇસમ જેની ઉમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ છે જે શરીરે મધ્યમ બાંધાનો છે જેના શરીરે કાળા કલરનુ લાઇનીંગ વાળુ શર્ટ તથા ક્રિમ કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે.
તપાસ કરતાં અશ્વિનભાઇ મનસુખભાઈ ઝાપડીયા પો.હેડ.કોન્સ હળવદ પો.સ્ટે મો.નં 9904729824
હળવદ પોલીસ સ્ટેશન મો.નં 6359626050 કોન્ટેક્ટ કરવો.
મયુર રાવલ હળવદ









