Sunday, April 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલા ભાજપના ઉપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા એ પરિવાર સાથે કર્યું મતદાન

મોરબી જિલા ભાજપના ઉપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા એ પરિવાર સાથે કર્યું મતદાન

મોરબી: મોરબી જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયાએ આજે પરિવાર સાથે લાલપર ખાતે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગીતા નોંધાવી હતી. મતદાન બાદ અરવિંદભાઈ વાંસદડીયાએ તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે મતદાન એ દરેક નાગરિકનો અધિકાર અને ફરજ છે, તેથી વધુમાં વધુ લોકો મતદાન કરી લોકશાહી મજબૂત બનાવે. પરિવાર સાથે મતદાન કરી તેમણે નાગરિક ધર્મ નિભાવી અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments