શશાંક ગુપ્તાએ ૯૬ ટકા, કશ્યપ પટેલે ૯૨.૬૦ ટકા અને કર્તવ્ય કાથરાણીના ૯૧.૬૦ ટકા
ધોરણ ૧૨ ના પરિણામો જાહેર થઇ ચુક્યા છે જેમાં મોરબીના જુના અને જાણીતા જનતા કલાસીસના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાનદાર પરિણામ પ્રાપ્ત કર્યું છે જનતા કલાસીસના સંચાલક પ્રવીણભાઈ વી કક્કડ અને નીર્મીતભાઈ પી કક્કડના માર્ગદર્શન હેઠળ શશાંક ગુપ્તાએ ૯૬ ટકા પ્રાપ્ત કર્યા હે તેમજ એકાઉન્ટસીમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી ઈતિહાસ રચી દીધો છે
જનતા કલાસીસના સિતારાઓએ ધોરણ ૧૨ કોમર્સમાં શાનદાર દેખાવ કર્યો છે જેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર શશાંક ગુપ્તાએ ૯૬ ટકા, દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર કશ્યપ પટેલે ૯૨.૬૦ ટકા અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર કર્તવ્ય કાથરાણીએ ૯૧.૬૦ ટકા પ્રાપ્ત કર્યા છે તેમજ ઓમ કારિયાએ ૮૯.૨૦ ટકા, જૈનીશા પાટડીયાએ ૮૮ ટકા, બંસરી આડેસરાએ ૮૮ ટકા, ક્રિષા ફૂલતરીયાએ ૮૮ ટકા, જાનવી જોષીએ ૮૭ ટકા, મૈત્રી સેજપાલે ૮૭ ટકા, કિશન પંડિતે ૮૬.૨૦ ટકા, પ્રાચી ઝાલરીયાએ ૮૫.૨૦ ટકા. રોહન પોપટે ૮૫ ટકા અને પ્રેમ ગઢવીએ ૮૫ ટકા પ્રાપ્ત કર્યા છે
જનતા કલાસીસમાં એડમીશન શરુ થઇ ચુક્યા છે ૫૧ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા પ્રવીણભાઈ વી કક્કડ અને ૧૯ વર્ષનો અનુભવ ધરાવતા નીર્મીતભાઈ કક્કડ પાસે ધોરણ ૧૧,૧૨ કોમર્સ (GSEB & CBSE ) તેમજ બી કોમ, બીબીએ અને એમકોમમાં દરેક વિષયો એક જ સ્થળે અભ્યાસ માટે આજે જ સંપર્ક કરો
જનતા કલાસીસ :
પ્રેરણાસુર, એવન્યુ પાર્ક, રવાપર રોડ મોરબી
પ્રવીણભાઈ કક્કડ – 94081 87476
નીર્મીતભાઈ કક્કડ – 99988 80588











