Friday, May 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પીપળી ગામે અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર

મોરબીના પીપળી ગામે અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર

મોરબી તાલુકાના પીપળી ગામે મચ્છુ માતાજીના મંદિર સામેથી ગઈકાલે સવારના સમયે અંદાજે 40થી 45 વર્ષના અજાણ્યા યુવકની લાશ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments