Friday, May 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિનાયક હાઇટ્સ એપાર્ટમેન્ટમાં પરિણીતાનું નીચે પટકાતા મૃત્યુ

મોરબીમાં વિનાયક હાઇટ્સ એપાર્ટમેન્ટમાં પરિણીતાનું નીચે પટકાતા મૃત્યુ

મોરબી શહેરના દલવાડી સર્કલ નજીક આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં વિનાયક હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં રહેતા ઉર્વશીબેન નિકુંજભાઈ ભીમાણી ઉ.36 નામના પરિણીતાનું એપાર્ટમેન્ટના સાતમા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments