Wednesday, May 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની ત્રાજપર ચોકડી પાસેથી યુવાન વિદેશી દારૂ સાથે ઝડપાયો

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી યુવાન વિદેશી દારૂ સાથે ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર ચોકડી પાસેથી આરોપી બાલાભાઈ માલાભાઈ પાટડીયા ઉ.25 રહે.કુબેર ટોકીઝ પાછળ મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments