Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકચ્છ લોકસભા ઓપન ડે નાઈટ “સાંસદ ક્રિકેટ મહિલા ટુર્નામેન્ટ સીઝન ૪” નું...

કચ્છ લોકસભા ઓપન ડે નાઈટ “સાંસદ ક્રિકેટ મહિલા ટુર્નામેન્ટ સીઝન ૪” નું આયોજન, ૦૨ જુન સુધી રજીસ્ટ્રેશન

કચ્છ લોકસભા ઓપન ડે-નાઈટ સાંસદ ક્રિકેટ મહિલા ટુર્નામેન્ટ સીઝન ૪ નું આયોજન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું છે જે ટુર્નામેન્ટ તારીખ ૦૫ જુનથી શરુ થશે અને રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ ૦૨ જુન રાખવામાં આવી છે

જે ટુર્નામેન્ટમાં કચ્છ-મોરબી લોકસભા ક્ષેત્રમાં આવતા ખેલાડીઓ જ ભાગ લઇ શકશે રજીસ્ટ્રેશન તારીખ ૦૨ જુન સુધી કરી શકાશે રજીસ્ટ્રેશન માટે મીનાબેન ઠક્કર મોબાઈલ નંબર ૯૮૭૯૯ ૩૪૯૫૯ પર સંપર્ક કરવો તેમ આયોજક સાંસદ વિનોદભાઈ ચાવડાની યાદીમાં જણાવ્યું છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments