Tuesday, October 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વિરાટનગર ખાતે વડસોલા પરિવાર આયોજિત પંચકુંડી યજ્ઞ સંપન્ન

મોરબીના વિરાટનગર ખાતે વડસોલા પરિવાર આયોજિત પંચકુંડી યજ્ઞ સંપન્ન

દશેરા નિમિત્તે સમસ્ત વડસોલા પરિવાર દ્વારા આયોજિત યજ્ઞ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં તેજસ્વી તારલાનું સન્માન કરાયું.

મોરબી ડેઈલી:મોરબી.અત્રેના વિરાટનગર (રંગપર) ખાતે આવેલ બુટભવાની મંદિર ખાતે સમગ્ર વડસોલા પતિવાર દ્વારા દર વર્ષે દશેરાના તહેવાર નિમિત્તે પંચકુંડી યજ્ઞ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે,વડસોલા પરિવાર દ્વારા યજ્ઞનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મદેવ યતીનભાઈ દવેના શાસ્ત્રી સ્થાને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા મંત્રોચ્ચાર સાથે ભવ્ય અને દિવ્ય યજ્ઞ સંપન્ન થયો જેમાં વર્ષ ૨૦૨૫અને ૨૦૨૬ માં ધો.10 અને 12 તેમજ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર તેમજ રમત ગમત ક્ષેત્રે સર્વોત્તમ પ્રદર્શન કરનાર તેજસ્વી તરલાઓ

👉૧૨ સાયન્સ ગુજરાતી મિડિયમ
૧-સ્મૃતી અતુલભાઈ વડસોલા (૬૩.૨૮%)
👉૧૦(CBSE)
૧-ગોપી હિમાંશુભાઈ પટેલ(૭૬.૮૦%)
👉બેચરલ ઓફ કોમર્સ(કમ્પ્યુટર સાયન્સ)
૧-શોભનાબેન કાનજીભાઈ વડસોલા
૨-કૃપાલી અતુલભાઈ વડસોલા
👉બેચરલ ઓફ કોમર્સ(અકાઉન્ટિંગ)
૧-જાનવી હસમુખભાઈ વડસોલા
👉કલા મહાકુંભ (ઝોન કક્ષા તબલા સ્પર્ધા પ્રથમ)$અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ
૧-મલ્હાર ચિરાગભાઈ વડસોલા
👉M.B.B.S
૧-ભવ્યકુમાર જયંતભાઈ વડસોલા
૨-આર્ય ભરતભાઈ વડસોલા
👉૧૨ કોમર્સ
૧-ઈશાબેન મહેશભાઈ વડસોલા (૯૬.૪૩ PR)
👉ધોરણ ૧૦ ગુજરાતી મીડિયમ
૧-હેન્સી કલ્પેશભાઈ વડસોલા. (૯૮.૩૮ PR)
૨-હિમાની ભરતભાઈ વડસોલા (૯૬.૩૬ PR)
૩- ભૂમિબેન સંજયભાઈ વડસોલા
(૯૫.૨૬ PR)
👉M.Sc
૧-જીલ ચંદુભાઈ વડસોલા
👉કરછ જિલ્લા યોગાસન સ્પર્ધા પ્રથમ
૧-વિશ્વા વડસોલા
👉ઇસરો સર્ટિફિકેટ $ મિકેનિકલ એન્જિનિયરિંગ
૧-દિવ્ય રમેશભાઈ વડસોલા
👉વોલીબોલ સ્પર્ધા ગોલ્ડમેડલ
૧-હેત નારાયણભાઈ વડસોલા
👉B.C.A
૧-આરતી ભરતભાઈ વડસોલા
👉વોલીબોલ સ્પર્ધા
૧-માહીર હસમુખભાઈ વડસોલા વગેરે તેજસ્વી તારલાનું સન્માન કરાયું હતું.સમૂહ ભોજન ડાયાભાઈ પરષોતમભાઈ વડસોલા તરફથી અને આઈસ્ક્રીમ રાજુભાઈ ગોવિંદભાઈ વડસોલા તરફથી અર્પણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિરાટનગરના યુવાનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments