Thursday, November 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નિવાસી યોગીરાજસિંહ ખોડુભા વાઘેલાનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી નિવાસી યોગીરાજસિંહ ખોડુભા વાઘેલાનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી ડેઈલી : મોરબી નિવાસી યોગીરાજસિંહ ખોડુભા વાઘેલા તે ખોડુભા હરુભા વાઘેલા (મો.નં. 9825755588) ના પુત્ર, દિપકસિંહ ખોડુભા વાઘેલા (મો.નં. 9084922222)ના ભાઈ નું 25-11-2026 ने બુધવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 27-11-2026 ને શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન મોરબીના નાની બજાર વિસ્તારમાં સુતાર શેરી ખાતે આવેલી શ્રીમાળી બ્રાહ્મણની વાડીમાં રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments