Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈક ચાલકનું મોત

મોરબી નજીક ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈક ચાલકનું મોત

મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીક જીજે – 17 – સીએલ – 1417 નંબરનું ટીવીએસ અપાચે બાઈક લઈને જઈ રહેલા રવિન્દ્ર સુરેશકુમાર પટેલ રહે.હાલ મોરબી, મૂળ રહે.મોરવા હડફ, પંચમહાલ વાળાનું બાઈક આગળ જતાં અજાણ્યા ટ્રકના ઠાઠામાં ઘુસી જતા ગંભીર ઇજાઓ પહોંચતા રવીન્દ્રભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments