Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લૂંટાવદર નજીક બોલેરોની ઠોકરે રીક્ષા ચાલકનું મોત

મોરબીના લૂંટાવદર નજીક બોલેરોની ઠોકરે રીક્ષા ચાલકનું મોત

મોરબીના પીપળીયા ચાર રસ્તેથી લૂંટાવદર તરફ જતા માર્ગ ઉપર જીઈબીની ઓફીસ નજીક જીજે – 36 – વી – 0171 નંબરની બોલેરો ગાડીના ચાલકે જીજે – 36 – ડબલ્યુ – 2568 નંબરની રીક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં સોહિલ સલીમભાઈ ચાનીયા રહે.લૂંટાવદર વાળાને બન્ને પગમાં તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના કાકા રફીકભાઈ આમદભાઈ ચાનીયાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments