Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વિદ્યાનગરમાં દારૂની એક બોટલ સાથે શખ્સ પકડાયો

મોરબીના વિદ્યાનગરમાં દારૂની એક બોટલ સાથે શખ્સ પકડાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નજરબાગ સાયન્સ કોલેજ પાસે આવેલ વિદ્યાનગરમાં રહેતા આરોપી અજય નાગજીભાઈ માલકીયા ઉ.29 નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 673 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments