Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી પકડાયા

મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી પકડાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે ઈન્દીરાનગરના મંગલમ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી પ્રવિણભાઈ સવજીભાઈ રાઠોડ, રવીભાઇ વેલજીભાઈ સોલંકી, મુનોભાઈ સોમાભાઈ સોલંકી, મોહનભાઈ બીજલભાઈ સોલંકી અને લખધીરભાઈ મુસાભાઈ સોલંકીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3870 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments