Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi24 વર્ષથી ફરાર આરોપી મોરબીના ઘૂંટુ ગામે પૂજારી બનીને રહેતો હતો...

24 વર્ષથી ફરાર આરોપી મોરબીના ઘૂંટુ ગામે પૂજારી બનીને રહેતો હતો…

મોરબી : પોરબંદર જિલ્લાના બગવદર ગામના ગુન્હામાં છેલ્લા 24 વર્ષથી નાસતો ફરતો આરોપી રણમલભાઈ ચનાભાઈ રાણાવાયા ઉ.57 નામના શખ્સ વિરુદ્ધ પોરબંદર અદાલતે વોરંટ ઈંશ્યુ કર્યું હોય આરોપી રણમલભાઈ મોરબીના ઘુંટુ નજીક આવેલ સિલ્વર પાર્ક સોસાયટીના મેલડી માતાજીના મંદિરે સેવા પૂજા કરતો હોવાની બાતમી મળતા સીટી બી ડિવિઝન પોલીસે આરોપીને પકડી પાડી પોરબંદર પોલીસને સોંપી આપ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments