Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના પાંચ દ્વારકા નજીક યુટીલિટીએ બાઇકને હડફેટે લેતા બેને ઇજા

વાંકાનેરના પાંચ દ્વારકા નજીક યુટીલિટીએ બાઇકને હડફેટે લેતા બેને ઇજા

વાંકાનેરના પાંચ દ્વારકા નજીક યુટીલિટીએ બાઇકને હડફેટે લેતા બેને ઇજા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા નજીક અજાણ્યા યુટીલિટી ચાલકે જીજે – 03 – ઈજે – 7847 નંબરના બાઈક ચાલક મહેશ ગોરધનભાઈ પારઘીને હડફેટે લેતા મહેશ તેમજ બાઈક પાછળ બેઠેલા વ્યક્તિને ઈજાઓ પહોંચતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા યુટીલિટી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments