Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રફાળેશ્વર ગામ નજીક બાઇકની ચોરી

મોરબીના રફાળેશ્વર ગામ નજીક બાઇકની ચોરી

મોરબીના રફાળેશ્વર ગામ નજીક બાઇકની ચોરી

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક ભુદેવ પાન પાસેથી લલિતભાઈ દેવશીભાઈ પરમાર રહે.પાનેલી રોડ, મચ્છુનગર મફતિયાપરા વાળાની માલિકીનું રૂપિયા 16 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા વાહન ચોરી અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments