Sunday, August 10, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiનવયુગ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નાના બાળકો માટે હેલ્ધી બેબી કોમ્પીટીશન યોજાશે

નવયુગ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નાના બાળકો માટે હેલ્ધી બેબી કોમ્પીટીશન યોજાશે

મોરબી : નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા નાના બાળકો માટે હેલ્ધી બેબી કોમ્પીટિશનનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં 1.5 થી 4 વર્ષના બાળકો આ સ્પર્ધા માં ભાગ લઇ શકશે તેમાં ચાર લેવલ હશે જેમાં પ્રથમ લેવલમાં બેસ્ટ હેલ્ધી બેબી બીજા લેવલમાં બેસ્ટ ડ્રેસ બેબી ત્રીજા લેવલમાં બેસ્ટ ફોટોજેનિક ફેસ અન ચોથા લેવલ માં સુપર મોમ-ડેડ નો રાઉન્ડ હશે આ ચારેય લેવલના પ્રથમ ત્રણ વિજેતાઓ આકર્ષક ઇનામો મળશે તેમજ ભાગ લેનાર દરેક બાળકને શ્યોર ગિફ્ટ આપવામાં આવશે. સાથે સાથે સાંજે ભાવ્યાંતિભવ્ય કિડ્સ કાર્નિવલનું પણ આયોજન જેમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં અદભુત આકર્ષક બાળ નગરી ઉભી કરવામાં આવી છે જેમાં 7 વર્ષ સુધીના બાળકો ભરપૂર આનંદ ઉઠાવી શકશે

તારીખ ૧૧ જાન્યુઆરી શનિવાર

સ્થળ – નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ

રામોજી ફાર્મ,, લીલાપર રોડ

રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે

મોં. 7567504300

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments