Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નીચી માંડલ ગામે કેનાલમાં ડૂબી જતાં તરુણનું મોત

મોરબીના નીચી માંડલ ગામે કેનાલમાં ડૂબી જતાં તરુણનું મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે શ્યામા કંપની પાસે નર્મદા કેનાલ નજીક કુદરતી હાજતે ગયેલા સુભાષ પ્રભુભાઈ નિનામા ઉ.15 નામના કિશોરનો પગ લપસી જતા કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments