મોરબી સહિત ગુજરાતમાં સહપરિવાર સાથે હરવા ફરવા ઇચ્છતા લોકોને હવે કોઈ જાતની તકલીફ નહિ રહે. આ ઇકો ગાડી ભાડેથી વાજબી ભાવે મળી રહેશે.
મોરબી સહિત ગુજરાતભર તથા અન્ય રાજ્યમાં પરિવહન માટે ઈકો ગાડી ભાડે મળશે. કોઈપણ સહ પરિવાર સાથે ફરવા ઈચ્છતા હોય અથવા પ્રવાસનું આયોજન કરવા ઈચ્છતા હોય તો તમને માત્ર એક કોલ ઉપર જ ઈકો ગાડી ભાડે મળી જાશે. જો તમારે સેલ્ફ ડ્રાઈવ તરીકે ઈકો જોઈતી હશે તો પણ મળી જાશે. તેમજ વીથ ડ્રાઇવર પણ મળી જાશે. તો આજે જ સહપરિવાર સાથે કોઈપણ સ્થળે ફરવા ઈચ્છતા હોય અને ઈકો ગાડી જોઈતી હોય તો.99784 60453 પર સંપર્ક કરી શકશો.
