Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદિલ્લી ખાતે પ્રજાસત્તાક પર્વ પર રજૂ થનાર ગુજરાતની ઝાંખીને વોટીંગ કરવાની અપીલ...

દિલ્લી ખાતે પ્રજાસત્તાક પર્વ પર રજૂ થનાર ગુજરાતની ઝાંખીને વોટીંગ કરવાની અપીલ કરતા ધારાસભ્ય દુલર્ભજી દેથરીયા

મોરબી : આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ગરિમાસભર ઉજવણી થનાર છે. ત્યારે દેશની રાજધાની દિલ્લી ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી થનાર હોય એમાં ટેબલો એટલે ગુજરાતની ઝાંખી રજૂ થનાર છે. આ અંગે ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, અગાઉ બે વખત દિલ્લી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન ઝાંખી રજુઆત કરવામાં ગુજરાતનો નંબર આવ્યો છે. ત્યારે દરેક ગુજરાતીને ત્રીજી વખત આ મોકો મળનાર છે. જેમાં દિલ્લી ખાતે પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતની ઝાંખી પ્રસ્તુત થનાર હોય એની લિંકમાં દરેક ગુજરાતીને વોટીંગ કરવાની અપીલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments