Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના જોધપર ઝાલા નજીક બાઈકમાંથી દારૂની બોટલ મળી આવી

ટંકારાના જોધપર ઝાલા નજીક બાઈકમાંથી દારૂની બોટલ મળી આવી

ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામથી ખોડપીપર જવાના રસ્તેથી ટંકારા પોલીસે નંબર પ્લેટ વગરના 10 હજારની કિંમતના બાઈકમાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1514 કબ્જે કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments