Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર એસટી ડેપો ખાતે ડ્રાઈવર ડે ની ઉજવણી 10 થી વધુ ડ્રાઇવરનુ...

વાંકાનેર એસટી ડેપો ખાતે ડ્રાઈવર ડે ની ઉજવણી 10 થી વધુ ડ્રાઇવરનુ સન્માન કરાયું

એસટી ડેપો ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી : સારી કામગીરી બદલ 10 ડ્રાઈવરોનું બહુમાન કરાયું

વાંકાનેર એસટી ડેપો ખાતે નેશનલ રોડ સેફટી મંથ -2025 અંતર્ગત આજરોજ ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમા10 વધુ ડ્રાઇવર સન્માન કરાયું હતું.

જેમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર જયુભા ડી જાડેજા એટીઆઈ રહીમભાઈ એ પરમાર એટીઆઈ હકુમવીર સિંહ પરમારની ઉપસ્થિતિમાં ડ્રાઇવરને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતા. તેમજ નેશનલ રોડ સેફટી મંથ અનવ્યે માર્ગદશન આપ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments