Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઘરે બાથરૂમ પડી જતા મોરબીના યુવાનનું મૃત્યુ

ઘરે બાથરૂમ પડી જતા મોરબીના યુવાનનું મૃત્યુ

મોરબીના ભડિયાદ કાટા નજીક આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મધુવનભાઈ ભગવનજીભાઈ મકવાણા ઉ.32 નામના યુવાન પોતાના ઘેર બાથરૂમમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments