ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા ઇન્ચાર્જ સુખદેવ ડાભીનો જન્મદિવસ
મોરબી: ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ, કોળી સમાજના યુવા આગેવાન અને ગુજરાતમાં બોહળું મિત્ર વર્તુળ ધરાવતા 29 જાન્યુઆરીના રોજ સુખદેવ ડાભી જન્મદિવસ છે. શરૂઆતથી જ સંઘર્ષમય જીવનમા અથાગ પરિશ્રમ થી પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરનારા પોઝેટીવ ઉર્જાના સ્ત્રોત એવા સુખદેવ ડાભી નો જન્મદિવસ હોય ત્યારે શુભકામના અને આર્શીવાદ મળી રહ્યા છે. સમાજ સેવા અને લોક હિતકારી કાર્યો મા હંમેશા અગ્રેસર રહી અનેક લોક સમસ્યાઓ ને નીડર રીતે વાચા આપી ને ખરા અર્થ મા એકલવીર યોદ્ધા ખરેખર “લીડર ” સાબિત થયા છે. રાજકારણમાં, અને બિન રાજકારણમાં તથા દરેક સમાજના તમામ વર્ગ સાથે આત્મીયતાનો નાતો ધરાવતા સમાજ ના કામે દરેક ક્ષેત્રે ખડે પગે સેવા અપાતા હોય છે. એવા સુખદેવભાઈ ડાભી ને જન્મદિવસ નિમિતે મો.9998432419 સોશિયલ મીડિયામાં જુગ જુગ જીવો સહ જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
