Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નાગડાવાસ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત: બેને ઈજા

મોરબીના નાગડાવાસ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત: બેને ઈજા

મોરબી – માળીયા હાઈવે ઉપર નાગડાવાસ ગામના પાટિયાથી રામપર પાટિયા વચ્ચે જીજે – 12 – બીએક્સ – 4858 નંબરના ટ્રક ચાલકે બેદરકારીથી પોતાનો ટ્રક ચલાવી ટ્રક ડિવાઈડર ઉપર ચડાવી દઈ સામેથી આવી રહેલા જીજે – 36 -એ-7032 નંબરના બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક મેરામભાઈ ભાનુભાઈ કુવાડિયા રહે.પંચાસર રોડ મોરબી તેમજ સાહેદ રમેશભાઈ મેણંદભાઈ ચાવડાને ઈજાઓ પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments