Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅપહરણ અને બળાત્કારના કેસમાં 7 વર્ષથી ફરાર આરોપી ઓરીસ્સાથી ઝડપાયો

અપહરણ અને બળાત્કારના કેસમાં 7 વર્ષથી ફરાર આરોપી ઓરીસ્સાથી ઝડપાયો

મોરબી સિટી બી ડિવિઝન પોલિસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા ઉ.વ.૩૦ રહે. મોજીખંડી ખીરકોણ તા. સીમોલીયા રાજ્ય ઓરીસ્સા વાળાને હેડ કોન્સ. ભરતદાન કિરીટદાન તથા કોન્સ. રાજપાલસિંહ રામદેવસિંહ અને દેવાયતભાઈ પ્રભાતભાઈએ ત્યાં જઈને પકડી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments