વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં રહેતા આકાશભાઈ લધુભાઈ શેટાણીયાના ઘર પાસે પાર્ક કરેલું રૂપિયા 50 હજારનું બાઈક કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતા વાહન ચોરીના આ બનાવના ઈ – એફઆરઆઈના આધારે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










