Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિદેશી દારૂના ગુન્હામાં 3 માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂના ગુન્હામાં 3 માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ મથકમા નોંધાયેલ વિદેશી દારૂના બે અલગ અલગ ગુન્હામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા રહે.જુના નાગડાવાસ તા.મોરબી વાળાને મોરબી તાલુકા પોલીસે રવિરાજ ચોકડી પાસેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments