Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં દારૂના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેરમાં દારૂના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ-2021માં દાખલ થયેલ પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી વિનોદકુમાર મુસારામ ગુજ્જર રહે.પુરનનગર તા.કોટપુતલી જી.જયપુર (રાજસ્થાન) વાળાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો બતાવેલ હોય જેને પોકેટ કોપમાં સર્ચ કરતા આરોપી પ્રોહીબીશનના ગુનામાં અમીરગઢ પોસ્ટે જી.બનાસકાંઠામાં અટક કરેલ હોવાનું પોકેટ કોપમાં સર્ચ થયેલનું જણાય આવતા તુરત જ આરોપીનું ટ્રાંન્સફર વોટ મેળવી આરોપીનો કબ્જો મેળવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments