Saturday, March 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના તત્કાલીન કલેક્ટર પંકજ જોશીને મુખ્ય સચિવ બનવા બદલ શુભેચ્છા આપતા ચેમ્બર...

મોરબીના તત્કાલીન કલેક્ટર પંકજ જોશીને મુખ્ય સચિવ બનવા બદલ શુભેચ્છા આપતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ

મોરબી : મોરબીના તત્કાલીન કલેકટર પંકજ જોશીની રાજ્યના મુખ્ય સચિવ પદે નિયુક્તિ કરવામાં આવી છે. જે બદલ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ જયંતિભાઈ પટેલે જણાવ્યું કે તેઓ મોરબી જિલ્લા કલેક્ટર હતા ત્યારે તેઓની કાર્યશૈલી અમને યાદ છે. આશા છે કે ગુજરાત રાજ્યને હવે તેઓના જ્ઞાન અને આગવી સૂઝનો લાભ મળશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments